Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બધા એક્ઝિટ પોલમાં કેજરીવાલનો જયજયકાર

આપ પાર્ટીને 44થી 61 બેઠક મળવાનો વર્તારો : ભાજપને 9થી 26 બેઠક મળવાની શકયતા : કોંગ્રેસનું નામું નંખાઈ જશે : 0થી 2 બેઠક મળશે

Neta App- NewsX Exit Poll:

AAP 53-57  * BJP 11-17 * Cong 0-2

TIMES NOW-IPSOS:

AAP: 44 * BJP+: 26 * CONG+: 0

JAN KI BAAT:

AAP: 55 * BJP+: 15 * CONG+: 0

INDIA NEWS NATION:

AAP: 55 * BJP+: 14 * CONG+: 01

NewsX Pollster:

AAP: 50-56 | BJP: 10-14] Cong: 0

Republic-Jan ki Baat

AAP: 48-61 | BJP: 9-21 | Cong: 0-1

(7:58 pm IST)