Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

૬૭ વર્ષનાં ભાભાનાં ર૪ વર્ષની યુવતિ સાથે લગ્નઃ હાઇકોર્ટે સુરક્ષા આપવાનાં આદેશો જારી કર્યા

ચંદીગઢ : ચંદીગઢનાં એક ગુરૂદ્વારામાં ૬૭ વર્ષનાં સમશેરસિંહ નામના વડીલે ર૪ વર્ષની નવપ્રિત કૌર  સાથે લગ્ન કર્યા છે લગ્ન બાદ બંને હાઇકોર્ટમાં ગયા અને કહ્યું કે પરિવાર અને સગાઓ તરફથી ખતરો છે બાદમાં હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો કે બંનેને સુરક્ષા પ્રદાન કરે તેઓનું કહેવું છે અમે પુખ્ત છીએ અને લગ્ન કરવાનો અધિકાર છે. (૯.પ)

 

(3:39 pm IST)