Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કેન્દ્રીય કેબિનેટએ કોલસા ખનન વટહુકમ ર૦ર૦ ને મંજુરી આપી દીધી

કેન્દ્રીય કેબિનેટએ બુધવારના ખનિજ કાનૂન (સંશોધન) અધ્યાદેશ ર૦ર૦ ને મંજુરી આપી દીધી જે સમગ્ર રીતે લાઇસન્સ સહ ખનન પટ્ટા માટે કોલસા બ્લોકની ફાળવણી કરશે.

         અધ્યાદેશ ખાણ અને ખનિજ અધિનિયમ ૧૯પ૭ અને કોલસા ખાણ (વિેશષ પ્રાવધાન) અધિનિયમ ર૦૧પ માં સંશોધન કરશે.

આ પાછલી મંજુરીની જરૃરતોને પણ ખતમ કરશે જયાં બ્લોકોની ફાળવણી કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.

         સરકારના અનુસાર આ કદમની પરિયોજનાઓને કાર્યાન્વિત કરવાની પ્રક્રિયામાં ઝડપ આવશે વેપાર કરવામા આસાની પ્રક્રિયા સહજ અને આ વિસ્તારમાં બધી પાર્ટીઓને લાભ થશે જયાં ખનિજ ઉપલબ્ધ છે.

(11:50 pm IST)