Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઇશા અંબાણી - આનંદ પીરામલની હલ્દી રસમની તસ્વીર શેયર થઇ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી અને આનંદ પીરામલની હલ્દી રસ્ની તસ્વીરો ફેશન ડીઝાઇનર સવ્યસાચીએ શેયર કરી છે. આ તસ્વીરોમાં ઇશાએ પીળા કલરનો લહુંગો અને સોનાના આભુષણો પહેર્યા છે. આનંદએ પણ આવાજ કલરના કુર્તા પાયજામા પહેર્યા છે.

(11:41 pm IST)