Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ખતમ થઇ ચૂકેલ આઇટી એકટ ૬૬એ મામલે ધરપકડ કરવા વાળાને જેલ થશે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ કહ્યુ છે કે ખતમ થઇ ગયેલ આઇટી એકટની ધારા ૬૬એ ને લઇ ધરપકડ કરવાવાળા અધિકારીને તે જેલ મોકલશે. ર૦૧પ માં કોર્ટ દ્વારા ખતમ થઇ ગયેલ આ ધારાને લઇ થઇ રહેલ ધરપકડની સામે અરજી દાખલ થયેલ તેમાં સુનાવણીમાં કોર્ટએ કહ્યુ જો આરોપ સાચા છે અથવા થયેલ છે તો અમે એમની સામે કડક કાર્યવાહી કરીશુ.

(12:00 am IST)