Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

દિલ્હીના પરિણામો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ સમક્ષ નવા પડકારો સર્જી રહ્યા છે

દિલ્હીમાં કુલ ૭ લોકસભાની બેઠકો છે, તમામ બેઠકો ઉપર  ભાજપનો કબજો છે. પણ MCD ચુટણીમાં આ સાતેય લોકસભા સાંસદોના મતક્ષેત્રમાં આવતા MCD ના વોર્ડમા આમ આદમી પાર્ટીને જબરી લીડ મળી રહી છે. આમ ભાજપ માટે ૨૦૨૪ લોકસભાની ચુટણી પહેલા આ પરિણામો ચિંતાનો વિષય બની ગયા છે.

(11:38 am IST)