Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કાલના ભારત બંધને યુદ્ઘ કોંગ્રેસનું સમર્થન

આવતીકાલે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોના ભારત બંધના એલાનને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે. નેશનલ યુથ કોંગ્રેસે, પોતે, દેશના ખેડૂતો સાથે હોવાની, સોશિયલ મીડિયા ઉપર એક સુંદર મજાની કેમ્પેન ચલાવી છે તેનું પ્રસારિત થઇ રહેલ ચિત્ર..

(3:47 pm IST)