Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ટ્રમ્પે જોર્જીયાના ચૂંટણી પરિણામો પલટવા ગર્વનરની મદદ માંગી

વોશિંગ્ટન : અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જોર્જીયાની ચૂંટણી પરિણામ ઉલટવા ત્યાંના ગર્વનર પાસે શનિવાર મદદ માંગેલ. ટ્રમ્પે ટવીટ ઉપર ગર્વનર બ્રાયન કેમ્પ પાસે રાજ્ય વિધાનસભાના વિશેષ સત્ર બોલવવા અને રાજ્યની ચૂંટણી પરિણામો પલટવા આગ્રહ કરેલ. ટ્રમ્પે કહેલ કે ગર્વનર બ્રાયન કેમ્પ હવે 'ખૂબ કઠોર' થવાનો સમય આવી ગયો છે. તેમણે ચૂંટણી સભામાં ફરી ડેમોક્રેટના ચૂંટણી જીતવા ઉપર સવાલ ઉઠાવેલ છે.

(2:53 pm IST)