Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

બિહારમાં પ વર્ષની બાળકીથી રેપ, પત્રકારોએ સવાલ પુછયો તો શુશીલ મોદી ત્‍યાંથી જતા રહ્યા

        દગભંગા ( બિહાર) માં પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કરી રેપ કરવાના મામલામા એક ઓટો ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

        જયારે ઉપ-મુખ્‍યમંત્રી સુશીલ મોદીને મામલા વિશે પુછવામા આવેલ સવાલથી બચતા નજરે આવ્‍યા. એક વીડિયો સામે આવ્‍યો છે જેમાં દેખાઇ રહ્યું છે કે પત્રકાર દ્વારા સવાલ કરવા પર સુશીલ મોદી કંઇ કહ્યા વગર ત્‍યાંથી ચાલ્‍યા ગયા હતા. હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે.

(11:31 pm IST)