Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

બેંકમાં ગ્રાહકોને બંધક બનાવી યૂપીમા ૪ બદમાશોએ લૂંટયા લગભગ રૂ. ૩૦ લાખ

        ઉતરપ્રદેશના બસ્‍તી જિલ્લામાં શુક્રવારના બપોરે લગભગ ૧ વાગે આઇસીઆઇસીઆઇ બેંકની શાખામાં હેલ્‍મેટ પહેરી ૪ બદમાશોએ બંદુકના બળ પર લગભગ રૂ. ૩૦ લાખ લુંટયા.

        એસપી હેમરાજ મીણાએ બતાવ્‍યું કે બદમાશોએ સુરક્ષા કર્મીથી હથીયાર છીનવી હાજરલોકોને બંધક બનાવ્‍યા. મીણાએ કહ્યું બદમાશોએ બેંકમા આવેલા એક ગ્રાહકના પણ પૈસા લુંટયા હતા. ગ્રાહકનો દાવો છે કે  તેની પાસે રૂ. ૬.પ લાખ હતા. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

(11:24 pm IST)