Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મહારાષ્ટ્ર ભાજપમાં ઓબીસી વિરુદ્ધ બ્રાહ્મણ નેતાઓ મેદાને ? પંકજા મુંડે સહિત 15 ઓબીસી ધારાસભ્યો બગાવતના મૂડમાં ? : એમસીપી અને શિવસેનાના સંપર્કમાં

મુંબઈ : મહારાષ્ટ્રમાં સતા ગુમાવ્યા બાદ ભાજપમાં સખળડખલ ચાલુ થયું છે,પાર્ટીમાં હવે ઓબીસી વિરુદ્ધ બ્રાહ્મણ નેતાની રાજનીતિ શરુ થતી જોવા મળે છે,પાર્ટી નેતા પંકજા મુંડે સહીત 15 ઓબીસી ધારાસભ્યો સતાધારી શિવસેના-એનસીપી અને કોંગ્રેસના મહાવિકાસ અઘાડી ગઠબંધનના સંપર્કમાં છે,જોકે ધારાસભ્યોએ હજુ સુધી કાઈ ફાઇનલ નિર્ણંય કર્યો નથી,એટલા માટે અસમંજસની સ્થિતિ બનેલી છે

 

(10:55 pm IST)