Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મુંબઇમાં મહિલાએ બાળકીને બાથરૂ.મમાં જન્મ આપ્યોઃ પછી ૧૭ માળેથી ફેંકી

    મુંબઇ પોલીસના જણાવ્યા અનુસાર રર વર્ષીય મહિલાએ ગુરૂ.વારના ૧૭મા માાળે આવેલ ઘરના બાથરૂ.મમાં બાળકીને જન્મ આપ્યો પછી એને બારીમાંથી ફેકી દી જેથી તેનું મોત થયુ.

        મહિલાન જણાવ્યા અનુસાર તેને તેના પતિ પર ગેરકાનૂની સંબંધનો શક હતો અને એને પૈસા ન આપવાને લઇ એને બે બાળકોના પાલનમાં મુશ્કેલી થઇ રહી હતી. મહિલા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.

(9:50 pm IST)