Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગેરકાનૂની સંબંધોના શકમાં દિલ્લીના શખ્‍સએ પત્‍ની અને વહુની ચાકુ મારી હત્‍યા કરી

દિલ્લીના એક ૬ર વર્ષીય શખ્‍સએ શુક્રવારના ગેરકાનુની સંબંધોના શકમાં પોતાની પત્‍ની અને ૩પ વર્ષની વહુની ચાકુ મારી હત્‍યા કરી.

રિપોર્ટસ મુજબ આરોપીનો પુત્ર ( મૃતક વહુનો પતિ) એન્‍જીનીયર છે અને સિંગાપુરમાં રહેછે. આરોપીના બીજા પુત્રએ પોલીસને સૂચના આપી હતી અને પોલીસએ મામલો દાખલ કર્યો છે. આરોપી પ્રાઇવેટ સ્‍કૂલના રીટાયર્ડ શિક્ષક છે.

(8:59 am IST)