Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પશ્ચિમ બંગાળમાં ૯ મહિનાની બાળકી સાથેના રેપના આરોપમાં કાકાની ધરપકડ

     પશ્ચિમ બંગાળની પોલીસએ બતાવ્‍યું છે કે હાવડા જિલ્લાના શ્‍યામપુરમાં ૯ મહિનાની બાળકી સાથે રેપના આરોપમાં એના કાકાની ધરપકડ કરવામા આવી છે.

રિપોર્ટસ મુજબ બુધવારના આરોપી બાળકીને રમકડા અપાવવાના બહાને બહાર લઇ ગયો હતો. બાળકી પરત આવી તો ઘરવાળાઓએ લોહી પડતું જોયુ અને પોલીસમાં ફરીયાદ દાખલ કરી પોલીસએ કહ્યુ કે આગળની તપાસ ચાલુ છે.

(12:00 am IST)