Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પોલીસે જે કર્યુ અમે તેનો સ્‍વીકાર કરીએ છીએઃ હૈદરાબાદ એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયેલ આરોપીના પિતાની ટિપ્‍પણી

હૈદરાબાદમાં ર૭ વર્ષીય મહિલા પશુ ચિકિત્‍સક સાથે ગેંગરેપ અને હત્‍યાના આરોપીઓમાંથી એક આરોપીના પિતાએ જયારે એન્‍કાઉન્‍ટરને લઇ સવાલ પુછવામા આવ્‍યો તો એમણે કહ્યું કે પોલીસે જે કર્યુ છે તેનો અમે સ્‍વીકાર કરીએ છીએ.

જો કે એમણે કહ્યું અત્‍યાર સુધી એવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કેમ ન થઇ જેમણે ઘણી વખત બળાત્‍કાર કર્યા છે.

(12:00 am IST)