Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રાજયસભામાં પ્રથમ વખત બોલવામાં આવી સંથાલી ભાષાઃ ઉપરાષ્‍ટ્રપતિએ કરી પ્રશંસા

     રાજયસભામાં શુક્રવારના પ્રથમ વખત કોઇ સાંસદએ સંથાલી ભાષામાં પોતાનો મુદો ઉઠાવ્‍યો હતો જે માટે  સભાપતિ ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ઉપ સભાપતિ હરિવંશએ  પ્રશંસા કરી.

બીજેડી સાંસદ સરોજીની હેમ્‍બ્રમએ સંથાલીમાં પોતાની વાત રજુ કરી અને આ ભાષાની લિપી ઓલચિકી તૈયાર કરવાવાળા પંડિત રઘુનાથ મુર્મૂને ભારતરત્‍ન આપવાની માંગ કરી.

(12:00 am IST)