Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

તેલ ઉત્‍પાદન કાપ પહેલા પી.એમ.મોદીની સલાહ પર વિચાર કરશે ઓપેકઃ સાઉદી

સાઉદી અરબના તેલ મંત્રી ખાલિદ અલ-ફલિહ એ કહ્યુ કે તેલ નિકાસ કરતા દેશોનું સંગઠન ‘‘ઓપેક'' ઘટતી કિંમતોને રોકવા માટે ઉત્‍પાદનમાં કાપ પર નિર્ણય લેતા પહેલા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી જેવા વૈશ્વિક નેતાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશે. ભારત તેલનો  ઉપયોગ કરવાવાળો દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે.

 

(12:15 am IST)
  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST