Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આઇઆઇએમસી બેંગ્લુરુની લેબમાં ધમાકામા એક શોધકર્તાની મોતઃ ત્રણ ઘાયલ

આઇઆઇએસસી બૈગ્લુરુની લેબમા થયેલ ધડાકામા એક શોધકર્તાની મોત થયેલ અને ૩ ઘાયલ થયેલ. યુનીવર સીટીના અધીકારીએ જણાવ્યુ કે આ ચારેય જેમાથી એકને પાર્ટી મનાવવા માટે લંચમાંથી જલ્દી આવી ગયેલ એમણે જણાવ્યુ કે જો ધડાકો થોડીવાર પછી થયોહોત તો ૪૦ લોકો પ્રભાવીત થાત.

(11:51 pm IST)
  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST