Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

વસુંધરા રાજે ઝાલરપાટનના પિંક મતદાન મથકે મતદાન કર્યું

રાજસ્થાનની જનતા ભાજપ સાથે :આ વિકાસનું મતદાન છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ ઝાલરાપાટનમાં મતદાન કર્યુ છે. તેઓ મતદાન કરવા માટે પિંક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. વસુંધરા રાજે સામે કોંગ્રેસે માનવેન્દ્રસિંહને મેદાનમાં ઉતાર્યા છે.

  રાજસ્થાનમાં કુલ 199 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. વસુંધરા રાજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, રાજસ્થાનની જનતા ભાજપ સાથે છે. ભાજપે રાજ્યમાં વિકાસન કામો કર્યા છે. આ વિકાસનું મતદાન છે.

(1:44 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST