Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોટએ જોધપુરમાં કર્યું મતદાન

કોગ્રેસ શાનદાર જીત મેળવીને સરકાર બનાવશે.;અશોક ગેહલોટનો આશાવાદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે જોધપુરમાં મતદાન કર્યુ હતું મતદાન બાદ અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનમાં કોગ્રેસ શાનદાર જીત મેળવીને સરકાર બનાવશે.

(1:37 pm IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST