Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આંધ્ર અને તેલંગણામાં પસંદગીનો નેતા સી એમ બને તે માટે માનતા માનીઃ જીભ કાપી મંદિરમાં ચડાવી

આંધ્રપ્રદેશ અને તેલંગણામા પસંદગીનો રાજનેતા મુખ્‍યમંત્રી બને તે માટે હૈદરાબાદના એક વ્‍યકિત દ્વારા મંદિરમાં  પોતાની જીભ કાપી નાખવાનો મામલો ધ્‍યાનમાં આવ્‍યો છે. પોલીસે એક અખબારને જણાવ્‍યૂ કે  વ્‍યકિત પાસેથી મળેલ પત્રમાં આ વાતની પૃષ્‍ટિ થતી નથી કે તે કોને મુખ્‍યમંત્રી બનતા જોવા માગે છે.

(12:00 am IST)