Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

બેન્‍ક પાસેથી પ૦૦ કરોડની લોન ન મળતા એયર ઇન્‍ડિયા સરકાર પાસે મદદ માગશેઃ એર ઇન્‍ડિયા પર લગભગ પપ૦૦૦ કરોડનું કર્જ

રીપોર્ટમાં જણાવ્‍યા પ્રમાણે સાર્વજનિક ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્‍ડિયાને જો બેંકમાંથી પ૦૦ કરોડનું કરજ નહી મળે તો તે સરકાર પાસેથી નાણાકીય સહાય લેશે. રીપોર્ટના જણાવ્‍યા પ્રમાણે એર ઇન્‍ડિયાને પોતાના ખર્ચા પુરા કરવા અને કુલ ઋણનું વ્‍યાજ ચુકવવામાં આ રકમનો ઉપયોગ કરશે. એર ઇન્‍ડિયા પર લગભગ પપ૦૦૦ કરોડનું કર્જ છે.

(11:44 pm IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST