Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આગામી દસકામાં અવકાશનું વાતાવરણ વધુ કઠોર બનશે : સૂર્યમાં દેખાઈ રહેલા પૃથ્વીથી પણ 10 ગણા મોટા કાળા ધાબાઓના ટેલિસ્કોપથી નિરીક્ષણના આધારે ભારતના વૈજ્ઞાનિકોની આગાહી

 પુણે : ભારતના વૈજ્ઞાનિક પ્રો દિવ્યેન્દુ નંદી ટેલિસ્કોપથી કરેલા સૂર્ય ઉપરના કાળા ધાબાઓના નિરીક્ષણના આધારે જણાવ્યું છે કે આગામી દસકામાં અવકાશનું વાતાવરણ વધુ કઠોર બનશે તેમણે જણાવ્યું હતું કે  સૂર્યમાં દેખાઈ રહેલા કાળા  ધાબાઓ  પૃથ્વીથી પણ 10 ગણા મોટા હોય છે.તેમજ 10 હજારગણાં વધુ મજબૂત હોય છે.જેને ગેલેલિઓના વખતથી ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે.

 કાળા ધાબાઓના નિરીક્ષણના આધારે તેમણે જણાવ્યું હતું કે ગયા દસકા કરતા આગામી દસકામાં ધાબાઓ વધુ કઠોર બનશે જે પૃથ્વી ઉપરના વાતાવરણને અસર કરશે પ્રો દિવ્યેન્દુ સાથે નિરીક્ષણમાં તેમના પી.એચ.ડી.સ્ટુડન્ટ પ્રાંતિક ભૌમિક જોડાયા હતા.

(7:30 pm IST)