Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

"40 અંડર 40 " : અમેરિકાના સાક્રામેન્ટો બિઝનેસ જર્નલ દ્વારા બહાર પડાયેલી 2018 ની સાલની યાદીમાં 3 ઇન્ડિયન અમેરિકન બિઝનેસ લીડરએ સ્થાન મેળવ્યું

 સાક્રામેન્ટો : અમેરિકાના સાક્રામેન્ટો બિઝનેસ જર્નલ દ્વારા બહાર પડાયેલી 2018 ની સાલની  "40 અંડર 40 "   યાદીમાં 3 ઇન્ડિયન અમેરિકન  વ્યવસાયિકોએ સ્થાન મેળવ્યું છે.જેમાં   KPMG LLP મેનેજર શ્રી વિધુ શેખર, Dermveda ના સી.ઈ ઓ સુશ્રી વેનીતા શિવમણી, તથા  Ethan Conrad Properties Inc., ના શ્રી શોન ધીલ્લોનનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)
  • સુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST

  • રાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST