Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

દિલ્હીઃ દુકાનના પ નવા લોકરમાંથી વધુ પ કરોડ જપ્તઃ ૧૭પ લોકર ખોલવાના બાકી

એક અહેવાલ પ્રમાણે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં  આવેલ દુકાનના પ નવા ખાનગી લોકરોમાંથી  વધુ પ.૪ કરોડ જપ્ત કરવામાં આવ્યા જયારે હજુ ૧૭પ લોકર ખોલવાના બાકી છે. સીબીડીટીએ જણાવ્યૂ કે લોકરોના કેવાઇસી હતા નહી. દુકાનના ખુલેલા લોકરોમાંથી અત્યારસુધીમા કુલ ૩૦.૪ કરોડ જપ્ત થઇ ચૂકયા છે.

(12:00 am IST)