Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આઇઆઇટી મદ્રાસની મહિલા પ્રોફેસરે કેમ્પસ કવાટરમાં આત્મહત્યા કરી

આઇઆઇટી મદ્રાસની એક પ્રોફેસરે કેમ્પસ કવાર્ટરમાં આત્મહત્યા કરી.સ્થાનીય પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખાણ ૪૮ વર્ષીય અદીતી સિન્હા ના રૂપમાં  થઇ છે જે ફીજીકસ વિભાગમા સહાયક પ્રોફેસર હતી.  પોલીસે મામલો  દાખલ કરેલ છે અને મોતના કારણની હાલ કોઇ જાણકારી મળી નથી.

(12:00 am IST)