Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કુંભારામ માં કુભકરણ જોવા વાળા સતામા આવ્યા પછી સૂઇ રહેશે? : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુમેરપુર ( રાજસ્થાન) માં કહ્યુ કે  કોંગ્રેસ સરકારના મંત્રીનું નામ હતુ કુંભારામ આ નામદારે કાલે શુ કહી દીધુ ? એમણે કહ્યુ જે પાર્ટીના અધ્યક્ષને પોતાની પાર્ટીના ખેડુત નેતા કુભાંરામ માં કુભકર્ણ દેખાય છે તે સત્તામાં આવ્યા પછી સૂતા રહેશે કે જાગશે ? આ સૂતા રહેવાળાને રાજસ્થાન શું આપી શકે ?

(12:00 am IST)