Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સુપ્રીમ કોર્ટએ આમ્રપાલીની પંચતારક હોટલઃ એમએમસીજી કંપની કોર્પોરેટ ઓફીસઃ મોલ જપ્ત કરવાનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટએ આમ્રપાલીની પંચતારક હોટલ એફએમસીજી કંપની કોર્પોરેટ ઓફીસ અને મોલ જપ્ત કરવાનો આદેશ આપ્યો આ પહેલા સુપ્રીમકોર્ટએ  આમ્રપાલીની એક હોસ્પિટલ, ઓફીસ બિલ્ડીંગ અને ગોવામા આવેાલી બેનામી વિલા જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. રીપોર્ટ પ્રમાણે  આમ્રપાલીએ ગ્રાહકોના ર૯૯૬ કરોડ સમૂહની બીજી કંપનીમા રોકવાની વાત સ્વીકારી હતી.

(12:00 am IST)