Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

એનએસજીમાં સભ્યપદ માટે રશિયાએ ફરીવાર ભારતનું સમર્થન કર્યું

ભારતની દાવેદારીને પાકિસ્તાન સાથે જોડવી અયોગ્ય:મોસ્કો વિભિન્ન તબક્કાવાર ચીન સાથે વાતચીત કરશે.

એનએસજીમાં સભ્ય પદ માટે રૂસે ફરીવાર ભારતનું સમર્થન કર્યું છે. રૂસે પાકિસ્તાનને ઝટકો આપતા ભારત પ્રત્યે જૂની દોસ્તીને નિભાવી. મોસ્કોએ એક નિવેદનમાં જણાવ્યુ કે એનએસજીમાં ભારતની દાવેદારીને પાકિસ્તાન સાથે જોડવીએ અયોગ્ય બાબત છે. મોસ્કો વિભિન્ન તબક્કાવાર ચીન સાથે વાતચીત કરશે. પહેલા ચીન સતત ભારતનો વિરોધ કરી રહ્યું હતું

(11:17 pm IST)