Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ટેક્નિકલ ખરાબીના કારણે ભારતીય ડ્રોન વાયુસીમાં ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું ;ભારતે આપ્યો ચીનને જવાબ

નવી દિલ્હી :ચીને ભારત ઉપર આરોપ લગાવ્યો હતો કે ડ્રોને તેમની વાયુસીમા ક્ષેત્ર (LAC)નું ઉલ્લંઘન કર્યું છે,તેનો ભારતની તરફથી જવાબ આપી દેવાયો છે ભારતના રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 'સિક્કિમ સેક્ટરમાં એક ભારતીય ડ્રોન રેગ્યુલર ટ્રેનિંગ મિશન ઉપર હતું, જયારે તેનો સંપર્ક તૂટી ગયો અને ટેકનિકલ ખરાબીના કારણે તે એલએસીને પર કરી ગયું.'

 

(11:03 pm IST)