Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મણીશંકર ઐયરે માફી માંગીઃ હિન્દી મારી માતૃભાષા નથીઃ મારો કહેવાનો મતલબ 'લો લેવલ' હતો

મોદીને 'નીચ' વાળી વાત પર મણીશંકર ઐયરનો જવાબઃ તેમણે કહ્યું કે, મોદીને 'નીચ' કહેવાનો અર્થ 'લો લેવલ' એટલે કે નીચલી કક્ષાનો હતોઃ મારી માતૃભાષા હિંદી નથી એટલે હું ત્યારે હિન્દીમાં બોલતો હોઉ ત્યારે અંગ્રેજીમાં વિચારતો હોઉ છું: આમ છતાં મારા ઉચ્ચારણોથી બીજો અર્થ લાગ્યો હોય તો હું તેમની માફી માંગું છું: શ્રી ઐયરે કહ્યું હતું કે, હું ફ્રિલાન્સ કોંગ્રેસી છું, કોંગ્રેસમાં કોઇ હોદ્દો ધરાવતો નથીઃ વડાપ્રધાનને તેમની જ ભાષામાં મેં જવાબ આપ્યો છે

 

(5:44 pm IST)