Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

મધ્યપ્રદેશ બીજેપી ઉમેદવાર રૂ.૧-રૂ.૧ ના સિકકા ભરી (ઉમેદવારી ફી) ઉમેદવારી કરતા કેસ

સતના (મધ્યપ્રદેશ ) માં બીજેપી ઉમેદવાર નારાયણી ત્રિપાઠી વિરૂદ્ધ આચાર સહિતાના ઉલ્લંઘન કરવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો અહેવાલ પ્રમાણે આ કળશ અસ્થિકળશ જેવો દેખાતો હતો જેનો આશય ધાર્મિક હોઇ શકે છે.

(10:27 pm IST)