Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સ્પેન જવાની કોશીષમાં ૧૩- આફ્રિકી પ્રવાસીઓના સમુદ્રમાં ડૂબી જતા મોત : ૮૦નો બચાવ

ઉત્તર આફ્રિકા સમુદ્રથી બે નાવ મારફત સ્પેન પહોંચવાની કોશિષ દરમિયાન ૧૩ સબ સહારા આફ્રિકાના પ્રવાસીઓના સમુદ્રમાં મીત થઈ ગયા : જયારે ૮૦ને બચાવી લેવામાં આવ્યા : સ્પેન સરકારના પ્રતિનિધિ મંડળએ કહ્યું ૯ મૃતકોના શબ સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા : ૪ ગંભીર હાલતમાં મળ્યા એમને બચાવવાના રેડક્રોસના પ્રયાસ નિષ્ફળ રહ્યા

(3:00 pm IST)