Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ભાવો કે પુષ્પ ખિલાએંગે દીપદાન કી થાલી મેં, શુભ સંકલ્પ કરે હમ, અબ કી બાર દીવાલી મેં....

પ્રકાશનું પર્વ : મન કે દીપ જલે, ફીર દિવાલી આયી હૈ, અમાવસ કો હરને ફીર દિવાલી આયી હૈ... પ્રકાશના પર્વના વધામણા સાથે આજે જનજનમાં આ ભાવ વ્યકત થઇ રહ્યો છે. ભગવાન શ્રી રામચંદ્ર, ૧૪ વર્ષનો વનવાસ પુરો કરી અયોધ્યા પાછા ફરેલા તેની ખુશાલીમાં દર વર્ષે દિવાળી ઉજવાય છે આજે વર્ષના સૌથી મોટા આ તહેવારના દિવસે અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારની કુળદીવડીઓ ચિ. ધન્વી નિમિષભાઇ અને ચિ. માહિ નિમિષભાઇએ દીવડાનો ઝળહળાટ કરી દિવાળીની ઉજવણી સાથે કંઇક વિશેષ શુભ સંકલ્પ કરવાનો સંદેશ આપ્યો છે. આજે હેપ્પી દિવાલી અને આવતીકાલ માટે નૂતન વર્ષાભિનંદન... (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:25 pm IST)