Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમેરીકાએ લાદેલા ઈરાન- પ્રતિબંધોનું પાલન કરશું : એસબીઆઈ

ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈએ કહ્યું કે, તે ઈરાન વિરૂદ્ધ અમેરીકાના પ્રતિબંધોનું પાલન કરશે : એસબીઆઈના ચેરમેન રજનીશકુમારએ કહ્યું અમે એક આંતરરાષ્ટ્રીય બેંક છીએ, અને અમેરીકામાં પણ અમારી સેવા આપીએ છીએ, અને એમને અનુરૂપ અમે પ્રતિબંધોનું સખ્તાઈથી પાલન કરશુ : ઈરાન પર અમેરીકી પ્રતિબંધ ૫ નવેમ્બરથી લાગુ થઈ ગયો.(૩૭.૩)

(12:05 pm IST)