Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

યુનોમાં જાતીય શોષણના ૩ મહિનામાં ૬૪ બનાવો

સંયુકત રાષ્ટ્ર (યુએન)ના પ્રવકતા સ્ટીફન દુજારીકએ એમને જુલાઈ/ સપ્ટે વચ્ચે પોતાના જુદા જુદા કાર્યાલયો, એજન્સીઓ, ભાગીદાર સંગઠનોમાં યૌન શોષણ અને ઉત્પીડનને લગતા ૬૪ નવા બનાવોની ફરીયાદ મળેલ છે. આ ૬૪ મામલામાં ૬ શાંતિ રક્ષકો અને યુએનની ૩૩ એજન્સીઓ સંકળાયેલ છે.

(12:02 pm IST)