Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

એસબીઆઇના વડા કહે છે અમો યુએસ પ્રતિબંધોનું પાલન કરશુ.

ભારતની સૌથી મોટી બેંક એસબીઆઇ એ કહ્યુ કે તે ઇરાન વિરુધ્ધ અમેરીકાના પ્રતિબંધોનું પાલન કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશકુમારએ કહ્યુ અમે એક આંતરરાષ્ટ્રીય બેંક છીએ. અને અમેરીકામાં પણ અમારી સેવા આપીએ છીએ. અને એમને અનુરૂપ અમે પ્રતિબંધોનું સખ્તાઇથી પાલન કરશુ. ઇરાન પર અમેરીકી પ્રતિબંધ પ નવેમ્બરથી લાગુ થઇ ગયો છે.

(12:00 am IST)