Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કર્ણાટક પેટા ચૂંટણી ' ચિદંબરમએ ટવિટ કર્યુ' કર્ણાટકનું પરિણામઃ જાણે વિરાટ કોહલીની આગેવાનીમાં ૪-૧ થી ટેસ્ટ સીરીઝ જીતી

કર્ણાટકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ જેડી(એસ) ગઠબંધનને ર લોકસભા અને ર વિધાનસભા સહીત કુલ પ માંથી ૪ સીટી પર જીત ચિદંબરમએ કહ્યુ કે ગઠબંધન એ પ્રદર્શન કરી બતાવ્યું.

(12:00 am IST)