Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દિલ્હીમાં પોલીસે ૩૮૦૦ કીલોથી વધારે ફટાકડા જપ્ત કર્યા : ર૬ ની ધરપકડ

દિલ્હી પોલીસે જણાવ્યું કે એમણે ૩૮૪૭ કીલોગ્રામ ફટાકડા જપ્ત કર્યા છે. અને લાયસન્સ વગર ફટાકડા રાખવાના મામલે  ર૬ લોકોની ધરપકડ કરી છે. જુના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાડવાથી સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને ર૯ કેસ દાખલ કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટએ દિલ્હી એનસીઆરમાં ફકત '' હરીત ફટાકડા'' વેચાણનો આદેશ આપ્યો હતો.

 

(12:00 am IST)