Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

યુપી રોડ-રસ્તા ખાડા મુકત બનશેઃ યોગીનું અલ્ટીમેટમ

૧પ નવેમ્બર સુધીમાં

લખનૌ : યુપીમાં રસ્તાઓને ખાડા-ખબડા મુકત કરવા સીએમ યોગીએ ડેડલાઇન નકકી કરી છે. પીડબલ્યુડી અધિકારીઓ સાથેની બેઠકમાં યોગીએ ૧પ નવેમ્બર સુધીમાં રોડ-રસ્તા ટનાટન બનાવવા અલ્ટીમેટમ આપ્યુ હતુ.(

(3:44 pm IST)