Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કેરલમાં ૪ વિર્ષય પુત્રીએ ખાવાથી મનાઇ કરવા પર માતાએ માર મારી હત્યા કરી નાખી

કેરલના કોલ્લમ જિલ્લામાં એક મહિલાએ પોતાની ૪ વર્ષની પુત્રીને ખાવાથી મનાઇ કરવા પર એને માર મારી હત્યા કરી નાખી.

હાલમાં મહિલા પોલીસની અટકાયતમાં છે અને મોતની ખબર સાંભળી બેહોશ થયેલ એના પતિ હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે કહ્યું મારને કારણ બાળકીના શરીર પર ચોટના ઘણા નિશાન છે.

(10:42 pm IST)