Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

મધ્ય પ્રદેશમાં ડીઆરઆઇએ જપ્ત કર્યો રૂા.૧.૨૬ કરોડનો ૮૪૦ કિલો ગાંજોઃ ૭ની ધરપકડ

મધ્યપ્રદેશમાં રાજસ્વ આસૂમના નિદેશાલય (ડીઆરઆઇ) એ એકટ્રકથી રૂા.૧.૨૬ કરોડની કીમતનો ૮૪૦ કિલો ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે

એક અધિકારી બતાવ્યું કે ટ્રકની આસપાસ કારો અને અને મોટર સાઇકિલોથી થોડા તસ્કર ટ્રકની નજર રાખતા ચાલી રહ્યા હતા જયારે આ મામલામાં ૭ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

(10:14 pm IST)
  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા પર રોક લગાવવા સુનાવણી હાથ ધરાવશેઃ ગત સપ્તાહે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે access_time 11:25 am IST

  • કાલે મધ્યરાત્રીથી આકાશમાં ડેક્રોનીકસ ઉલ્કા વરસશેઃ ચાર દિવસ સુધી નજારો નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી રોમાંચકતા માણવાનો શ્રેષ્ઠ સમય : ફટકાડાની આતશબાજી જેવી આતશબાજી જામશે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ રાજકોટ સહીત ૧૬ શાખાઓ પર ઉલ્કા નિહાળવા ખાસ વ્યવસ્થા : રસ ધરાવતા જીજ્ઞાષુઓએ અવકાશી ખગોળીય ઘટના અચુક નિહાળવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) નો અનુરોધ access_time 11:25 am IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST