Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

નોયડા(ઉતરપ્રદેશમાં) દર્દીને જોવા જવાના બદલે બે બદમાશાએ આપ્યા વિજળીના ઝટકા

         નોયડા( ઉત્તરપ્રદેશ) માં દર્દીને જોવા જવાના બહાને બે બદમાશો દ્વારા કાર સવાર  યુવકથી લીફટ  લઇ એને બંધક  બનાવી અને એનાથી લુટફાટ કરવાનો મામલો સામે આવ્યો છે.

         પોલીસએ જણાવેલ કે એટીએમથી ફકત રૂ. ૪પ૦૦ કાઢવા પર બદમાશોએ પીડિતને  વિજળીના ઝટકા આપ્યા અને પછી એનેે ગ્રેટર નોયડામાં છોડીને ભાગી ગયા હતા. આ મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(1:06 am IST)