Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

નિર્ધારિત સમય પહેલા પુરો કર્યો ૮ કરોડ નિશુલ્ક ગેસ કનેકશન આપવાનો સંકલ્પઃ પીએમ મોદી

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં શનિવારના કહ્યૂં ઉજવલા યોજનાને લઇ ૮ કરોડ નિશુલ્ક ગેસ કનેકશન આપવાનો  સંકલ્પ અમે નિર્ધારિત સમયથી ૭ મહિના પહેલા જ આજે પુરો કર્યો.

         ઔરંગાબાદથી આયશા શેખને છેલ્લું કનેકશન આપી ૮ કરોડનું લક્ષ્યાંક પુરૂ કર્યુ. પીએમ મોદીએ અહીં દેશના પ્રથમ સ્માર્ટ ઔદ્યોગિક શહેરનું  પણ કર્યુ.

         ૧૦ હજાર એકરમાં ફેલાયેલું છે દેશનું પ્રથમ સ્માર્ટ ઔદ્યોગિક શહેર.

(1:05 am IST)