Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

બેંગ્લુરૂ, ઓયોના ફાઉન્ડર પર બેંગલુરૂમાં છેતરપિંડી કરવી અને વિશ્વાસઘાત કરવાનો કેસ દાખલ કર્યો

        બેંગલુરૂ પોલીસએ ઓયો ના ફાઉન્ડર અને સીઇઓ રિતેશ અગ્રવાલ અને બે અન્ય અધિકારીઓ સામે છેતરપીંડી કરવી અને ભરોસો તોડવાનો  કેસ દાખલ કર્યો છે.

         બેંગલુરૂની એક હોટલ માલિકએ રિતેશ અને અન્ય પર રૂ. ૧ કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. હોટલ માલિકએ  કહ્યું ઓયો એ રીઝર્ર્વેશન શેયરમાંથી ર૦ ટકાની જગ્યાએ ૮૦ ટકા હિસ્સો લીધો.

(1:03 am IST)