Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચાંદ પર સોફટ લેંડિંગનો ભારતનો પ્રયાસ સાહસિકઃ નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રીની પ્રતિક્રિયા

         નાસાના પુર્વ અંતરીક્ષ યાત્રી જેરી લિનેંગરએ ચંદ્રયાન-ર ના વિક્રમ લેંડરને ચંદ્રની સપાટી પર સોફટ લેડિંગ ના ભારતના પ્રયાસોને  સાહસિક અને મિશનને બેહદ સફળ બતાવ્યા છે.

         એમણે કહ્યું કે આનાથી ભારતને ભાવિ મિશનમાં મદદ મળશે લિનેગરએ કહ્યૂં આપણે એટલુ હતોત્સાહિત ન થવું જોઇએ ભારતએ ખુબ જ મુશ્કેલ કામ કરવાની કોશિષ કરી છે.

(12:29 am IST)