Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

બેંગ્લોરમાં વડાપ્રધાન મોદીને આવકારતા રાજયપાલ વજુભાઇ વાળા

રાજકોટઃ ભારતના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-ર (વિક્રમ) નિમિતે કર્ણાટકના પાટનગર બેંગલુરૂ (બેંગ્લોર) ખાતેની ઇસરોની મુખ્ય કચેરીએ હાજરી આપવા પહોંચેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને રાજયપાલ શ્રી વજુભાઇ વાળા અને મુખ્યમંત્રી શ્રી યેદુરપ્પાએ એરપોર્ટ પર આવકારેલ તે પ્રસંગની તસ્વીર.

(3:42 pm IST)