Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મધ્યપ્રદેશમાં ડીસ્ટ્રીકટ જજને બાંધીને ઘરમાંથી ૫૦૦રૂ.ની લૂંટ ચલાવનાર ૫ લૂટારૂઓ ઝડપાયાઃ ૩ પાસે એમબીએની ડીગ્રી!!!

ભોપાલઃ અપર જીલ્લા અને સત્ર ન્યાયાધીશ (એડીજે) સુરેન્દ્ર શર્માના ઘરમાં ત્રણ દિવસ પહેલા થયેલ લૂંટ મામલે ઉમરીયા પોલીસે પાંચ આરોપીઓની ઝડપી લીધા છે. બધા આરોપીઓ નશાના લત વાળા છે. જેમાંથી ૩ પાસેતો એમબીએની ડીગ્રી છે. પૈસા પુરા થતા તેમણે જજના ઘરે લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક કાર પણ જપ્ત કરી છે.

(3:40 pm IST)