Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

દેશવાસીઓ દર વર્ષે એલઆઈસીમાં 5000 કરોડ ભરીને ભૂલી જાય છે

ભારતમાં લોકો મુશ્કેલીના સમયે મદદ માટે ઉપરાંત ટેક્સ બચાવવા માટે પણ LIC પ્રિમિયમ ભરતા હોય છે. દેશમાં ઇન્સ્યોરન્સ ખરીદવાવાળા લોકોનો પર્સિસ્ટેન્સી રેશિયો ખૂબ નીચો છે. એક વર્ષની અંદર પોલિસી લેપ્સ થવાથી વીમા ધારક પોતાની તમામ રકમ ગુમાવી દે છે. આ વર્ષ દરમિયાન દેશાવાસીઓએ એક વાર પ્રિમિયમ ભર્યા બાદ તેને પુરું નહીં કરતા રુ. 5000 કરોડ LIC પાસે એમ જ છોડી દીધા છે.

(12:48 am IST)