Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

Jioની રુપિયા 5ની ચોકલેટ ખરીદતા મળશે 1 GB 4G ડેટા ફ્રી

મુંબઈ :જીયો  પોતાની બીજી એનિવર્સરી નિમિત્તે Dairy Milk ચોકલેટ પર એક ખાસ ઓફર આપી રહી છે. જેમાં યુઝર્સને આ ચોકલેટ ખરીદવા પર મળી રહ્યો છે 1GB ડેટા ફ્રી. આ માટે યુઝર્સે ડેરી મિલ્ક ચોકલેટ ખરીદવી પડશે. તેના રેપરમાં એક કોડ મેળવ્યા બાદ એપ પર આપવામાં આવેલ Dairy Milk Wrapper ના પિક્ચર પર ક્લિક કરવાથી સ્કેન થશે. આ ફ્રી ડેટા ડેરી મિલ્કની રૂપિયા 5થી શરુ થઇને તમામ ચોકલેટમાં મળશે.

(12:49 am IST)